Roman Numbers 1 to 100 in Gujarati: Full Guidance
શું તમને ખબર છે Roman Numbers શું છે?
Roman Numbers સમજવા માટે ઘણું બધું યાદ રાખવું પડતું નથી. એક-બે અક્ષર, અને ગણતરીના નિયમ પૂરતું જ છે, અહીં Roman Numbers 1 to 100 સુધીના રોમન અંક સરળ શબ્દોમાં આપેલા છે, ચાલો જાણીયે:
Roman Numbers એ આંકડા ને લખવાની જુદી રીત છે, જેને આપણે ‘રોમન અંક’ તરીકે ઓળખીયે છીએ. પહેલાના સમય માં લોકો I, V, X, L, C, D, M વગેરે ચિહ્નો વાપરીને ગણતરી કરતા હતા. હમણાં પણ આપણે ઘડિયાળો, પુસ્તકના ભાગો, નામનો ક્રમ કે પ્રમાણપત્રોમાં આ અંકો વપરાય છે.
Table of Contents
Question: Roman Numbers 1 to 100 શું છે?
Answer: Roman Numbers માં 1 થી 100 સુધીના અંકો I, V, X, L અને C જેવા અક્ષરોની જોડણીથી બનતા છે.જેમ કે: 1 = I, 5 = V, 10 = X, 50 = L અને 100 = C.
સંપૂર્ણ યાદી આ મુજબ છે: I, II, III, IV, V … L, LX, LXX … XC, C.
Roman Numbers કેવી રીતે બનાવી શકાય?
Roman Numbers ના અંક માત્ર 7 અક્ષરો ના બનેલા છે, જે નિચે પ્રમાણે છે:
| I = 1 |
| V = 5 |
| X = 10 |
| L = 50 |
| C = 100 |
| D = 500 |
| M = 1000 |
હવે આપણે જાણિયે, આ 7 અક્ષરો ના બનેલા Roman Numbers ને બનાવવા માટે ના મુખ્ય નિયમો.
Roman Numbers બનાવવા માટે ના મુખ્ય નિયમો
1. Repetition Rule
I, X, C – Roman Number ની અંદર ફક્ત ત્રણ વાર લખી શકાય.
ઉદાહરણ:
1). III = 3
2). XXX = 30
2. Addition Rule
મોટા અક્ષર પછી જો નાનું અક્ષર હોય, તો સંખ્યા વધે.
ઉદાહરણ:
1). V=5 Roman Number છે, આમાં V=5 છે, તો V=5 પછી I=1 રાખિયે તો,
● VI = 6 Roman Number બને.
2). X=10 Roman Number છે, આમાં X=10 છે, તો X=10 પછી I=1 રાખિયે તો,
● XI = 11 Roman Number બને.
3. Subtraction Rule
નાનું અક્ષર જો આગળ હોય, તો સંખ્યા ઓછી થઈ જાય.
ઉદાહરણ:
1). VI=5 Roman Number છે, આમાં V=1 અને I=1 છે, તો V=1 પહેલા I=1 રાખિયે તો,
● IV = 4 Roman Number બને.
2). X=10 Roman Number છે, આમાં X=10 અને I=1 છે, તો X=10 પહેલા I=1 રાખિયે તો,
● IX = 9 Roman Number બને.
આ નિયમ Roman Numbers ને એકદમ સરળ બનાવી દે છે.
List of Roman Numbers 1 to 100
Roman Numbers 1 to 50:
| 1 to 10 | 11 to 20 | 21 to 30 | 31 to 40 | 41 to 50 |
|---|---|---|---|---|
| 1 = I | 11 = XI | 21 = XXI | 31 = XXXI | 41 = XLI |
| 2 = II | 12 = XII | 22 = XXII | 32 = XXXII | 42 = XLII |
| 3 = III | 13 = XIII | 23 = XXIII | 33 = XXXIII | 43 = XLIII |
| 4 = IV | 14 = XIV | 24 = XXIV | 34 = XXXIV | 44 = XLIV |
| 5 = V | 15 = XV | 25 = XXV | 35 = XXXV | 45 = XLV |
| 6 = VI | 16 = XVI | 26 = XXVI | 36 = XXXVI | 46 = XLVI |
| 7 = VII | 17 = XVII | 27 = XXVII | 37 = XXXVII | 47 = XLVII |
| 8 = VIII | 18 = XVIII | 28 = XXVIII | 38 = XXXVIII | 48 = XLVIII |
| 9 = IX | 19 = XIX | 29 = XXIX | 39 = XXXIX | 49 = XLIX |
| 10 = X | 20 = XX | 30 = XXX | 40 = XL | 50 = L |
Roman Numbers 51 to 100:
| 51 to 60 | 61 to 70 | 71 to 80 | 81 to 90 | 91 to 100 |
|---|---|---|---|---|
| 51 = LI | 61 = LXI | 71 = LXXI | 81 = LXXXI | 91 = XCI |
| 52 = LII | 62 = LXII | 72 = LXXII | 82 = LXXXII | 92 = XCII |
| 53 = LIII | 63 = LXIII | 73 = LXXIII | 83 = LXXXIII | 93 = XCIII |
| 54 = LIV | 64 = LXIV | 74 = LXXIV | 84 = LXXXIV | 94 = XCIV |
| 55 = LV | 65 = LXV | 75 = LXXV | 85 = LXXXV | 95 = XCV |
| 56 = LVI | 66 = LXVI | 76 = LXXVI | 86 = LXXXVI | 96 = XCVI |
| 57 = LVII | 67 = LXVII | 77 = LXXVII | 87 = LXXXVII | 97 = XCVII |
| 58 = LVIII | 68 = LXVIII | 78 = LXXVIII | 88 = LXXXVIII | 98 = XCVIII |
| 59 = LIX | 69 = LXIX | 79 = LXXIX | 89 = LXXXIX | 99 = XCIX |
| 60 = LX | 70 = LXX | 80 = LXXX | 90 = XC | 100 = C |
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)❓
-
શું Roman Numbers માં 0 Roman Number છે?
ના, Roman Number માં 0 નુ કોઈ અસ્તિત્વ નથી.
-
Roman Number 10 શું છે?
Roman Number 10 = X છે.
-
Roman Number 50 શું છે?
Roman Number 50 = L છે.
-
Roman Number 100 શું છે?
Roman Number 100 = C છે.
-
Roman Numbers હાલમાં ક્યાં ઉપયોગિ છે?
Clock, Book Chapters, Movie Titles, Classes, Olympics, Bullet points વગેરે.
-
સૌથી મોટો Roman Number કયો છે?
M = 1000 એ સૌથી મોટો Roman Number છે.
-
સૌથી નાનો Roman Number કયો છે?
I = 1 એ સૌથી નાનો Roman Number છે.
-
શું Roman Numbers સરળ છે?
હા, સમજવા માટે સરળ છે.
